Pramāṇa · Search · About · API

Mahanisiha 90

Mahānisīha: ṭīkānusārī vivecana 90

Language
Gujarati

90

‘મહાનિશીથ’ સૂત્ર-૨૩૬, ૨૩૭ :– [૨/૧/૨૩૬, ૨૩૭]
દેવલોકમાં અમરતા તો સર્વેની સમાન છે. તો પણ, ત્યાં એક દેવ વાહનરૂપે, બીજો દેવ તેનો આરોહક થાય, એવું ત્યાં દુઃખ હોય છે. હાથ-પગ તુલ્ય હોવા છતાં તેઓ બળાપો કરે છે કે ખરેખર આત્મા-વૈરી બન્યો. તે સમયે માયા-દંભ કરીને હું ભવ હારી ગયો, ધિક્કાર થાઓ મને આટલો તપ કર્યો પણ આત્મા ઠગાયો અને હલકું દેવપણું પામ્યો.

Linked texts (2)