Pramāṇa · Search · About · API

Dasaveyaliya 161

Dasaveyāliya: ṭīkānusārī vivecana 161

Language
Gujarati

161

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૧૬૬ + વિવેચન [૨/૧૬૬ + વિવેચન]
આ કામ ના બીજા પણ નામ છે. કેવા? કામ તે રોગ છે, એમ પંડિતો કહે છે. કેમકે ઈચ્છતો પ્રાણી ખરેખર રોગોને વાંછે છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર છે. હવે સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિનો ઉત્તરાર્ધ કહે છે.