Dasaveyaliya 162
Dasaveyāliya: ṭīkānusārī vivecana 162
- Language
- Gujarati
162
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૧૬૭, ૧૬૮ + વિવેચન [૨/૧૬૭, ૧૬૮ + વિવેચન]
નામપદ, સ્થાપનાપદ, દ્રવ્યપદ એ ચાર પદ છે. તે પ્રત્યેક પદ અનેક પ્રકારે છે. અવયવાર્થમાં હવે દ્રવ્યપદ કહે છે - આકુટ્ટિક એટલે રૂપિયો. જેમ ઉપરથી અને નીચેથી પણ મુખ કરીને કુટા છે. ઉત્કીર્ણ - પથ્થર આદિમાં નામ આદિ કોતરે છે. તથા બકુલાદિ પુષ્પ સંસ્થાન, માટીના લીંબા કરીને તેમાં પકાવે. પછી તેમાં મીણ રેડે, તો મીણનાં ફૂલો થાય છે. આ ઉપનેય છે. પીડાવચ્ચ - વીંટાળેલા વસ્ત્રની ભંગાવલી રૂપ. ગ્રથિત - ગુંથેલી, વેષ્ટિમ-પુષ્પમય મુગટ રૂપ. સંઘાત્ય - કંચુકાદિ. છેદ્ય-પત્રચ્છેદાદિ. તદ્રૂપપણાથી દ્રવ્યપદ છે. હવે ભાવપદ કહે છે–