Dasaveyaliya 163
Dasaveyāliya: ṭīkānusārī vivecana 163
- Language
- Gujarati
163
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૧૬૯, ૧૭૦ + વિવેચન [૨/૧૬૯, ૧૭૦ + વિવેચન]
ભાવપદ બે ભેદે છે – અપરાધનું હેતુભૂત પદ તે અપરાધ પદ - ઈન્દ્રિયાદિ વસ્તુ. ચ શબ્દ અનેક ભેદસૂચક છે. વ્યવહિત ઉપન્યાસ થકી નોઅપરાધ પદ છે. તે બે ભેદે છે - માતૃકાપદ અને નોમાતૃકાપદ તેમાં માતૃકાપદ તે માતૃકા અક્ષર કે માતૃકાભૂત કે માતૃકાપદ. જેમકે દૃષ્ટિવાદમાં - ‘ઉપ્પન્ને ઈ વા’ ઈત્યાદિ. નોમાતૃકાપદ હવે કહે છે - તે બે ભેદે છે – ગ્રથિત અને પ્રકીર્ણક. ગ્રથિતનો પર્યાય રચિત અને બદ્ધ છે. તેનાથી બીજું તે પ્રકીર્ણક અર્થાત્ પ્રકીર્ણક કથા ઉપયોગી જ્ઞાનપદ. ગ્રથિત ગદ્ય આદિ ચાર ભેદે છે. પ્રકીર્ણક અનેક પ્રકારે છે. હવે ગ્રથિત –