Dasaveyaliya 171
Dasaveyāliya: ṭīkānusārī vivecana 171
- Language
- Gujarati
171
‘દશવૈકાલિક’ સૂત્ર–૯ [૨/૯]
સમભાવની પ્રેક્ષાથી વિચરતા એવા સાધુનું મન કદાચ સંયમથી બહાર નીકળી જાય તો તે સ્ત્રી કે કામ્યવસ્તુ મારી નથી અને હું તેનો નથી એમ વિચારી, તેના તરફથી પોતાનો રાગ ખસેડી લે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit