Dasaveyaliya 173
Dasaveyāliya: ṭīkānusārī vivecana 173
- Language
- Gujarati
173
‘દશવૈકાલિક’ સૂત્ર–૧૦ [૨/૧૦]
આતાપના લે, સુકુમારતાનો ત્યાગ કર, કામભોગોનો અતિક્રમ કર, દુઃખ સ્વયં જ અતિક્રાંત થશે. દ્વેષભાવનું છેદન કર, રાગ-ભાવને દૂર કર. એમ કરવાથી તું સંસારમાં સુખી થઈશ.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit