Pramāṇa · Search · About · API

Dasaveyaliya 177

Dasaveyāliya: ṭīkānusārī vivecana 177

Language
Gujarati

177

‘દશવૈકાલિક’ સૂત્ર–૧૫, ૧૬ [૨/૧૫, ૧૬]
[૧૫] તે સંયતી - રાજીમતીના સુભાષિત વચનો સાંભળીને તે રથનેમી, અંકુશથી હાથી સ્થિર થયો તેમ સ્થિર થઈ ગયા.
[૧૬] સંબુદ્ધ, પ્રવિચક્ષણ અને પંડિત આમ જ કરે છે. તે પુરુષોત્તમ (રથનેમી)ની માફક ભોગોથી નિવૃત્ત થઈ જાય છે. ૦ તેમ હું કહું છું.

Linked texts (1)