Pramāṇa · Search · About · API

Dasaveyaliya 202

Dasaveyāliya: ṭīkānusārī vivecana 202

Language
Gujarati

202

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૨૪, ૨૨૫ + વિવેચન [૪/૨૨૪, ૨૨૫ + વિવેચન]
આ બે પ્રતિદ્વાર ગાથા છે. આદાન, પરિભોગ, યોગ, ઉપયોગ, કષાય, લેશ્યા, આન-પાન, ઈન્દ્રિયો, બંધ-ઉદય-નિર્જરા, ચિત્ત, ચેતના, સંજ્ઞા, વિજ્ઞાન, ધારણા, બુદ્ધિ, ઈહા, મતિ, વિતર્ક આ બધાં જીવના લક્ષણો છે, અજીવના નથી. આ ગાથાનો વિસ્તાર આ પ્રમાણે –