Pramāṇa · Search · About · API

Dasaveyaliya 203

Dasaveyāliya: ṭīkānusārī vivecana 203

Language
Gujarati

203

‘દશવૈકાલિક’ ભાષ્ય–૧૨, ૧૩ + વિવેચન [૪/ભાષ્ય-૧૨, ૧૩ + વિવેચન]
લક્ષ્ય કરાય એટલે જણાય છે, તે કોણ છે? પ્રત્યક્ષ અને પરોક્ષ છે. - X - જેમ ધૂમ, ઉષ્ણતા વગેરે અગ્નિના લક્ષણ છે, તે ઉષ્ણતાથી પ્રત્યક્ષ અગ્નિ જણાય છે. ધૂમાડાથી પરોક્ષ જણાય છે. તેમાં આદાન આદિના દૃષ્ટાંત કહે છે–લુહાર, ક્રૂર, પરશુ, અગ્નિ, સુવર્ણ, દૂધ, પાણી તથા આહાર તે આદાનાદિના અનુક્રમે દૃષ્ટાંત છે. પ્રતિજ્ઞાદિ ઉલ્લંઘવાથી આ કહેવાનું પરોક્ષ વસ્તુના સ્વીકારમાં પ્રાયઃ પ્રધાન અંગત્વ બતાવવા છે. હવે પ્રયોગ કહેછે