Pramāṇa · Search · About · API

Dasaveyaliya 204

Dasaveyāliya: ṭīkānusārī vivecana 204

Language
Gujarati

204

‘દશવૈકાલિક’ ભાષ્ય–૧૪ + વિવેચન [૪/ભાષ્ય-૧૪ + વિવેચન]
દેહ, ઈન્દ્રિયથી અતિરિક્ત તે આત્મા. તે કથંચિત્‌ જુદો છે પણ સર્વથા જુદો નથી. આના વડે પ્રતિજ્ઞા અર્થ કહ્યો. પ્રતિજ્ઞા અર્થેન્દ્રિયો છે, તે આદેય આદાન વિદ્યમાન આદાતૃક છે. કેવી રીતે? ગ્રાહ્ય-ગ્રાહકના પ્રયોગથી. ગ્રાહ્ય-રૂપાદિ, ગ્રાહક-ઈન્દ્રિયો. તેનો પ્રયોગ - સ્વફળ સાધન વ્યાપાર. - X - હેતુ - આદેય આદાન રૂપ છે. હવે દૃષ્ટાંત કહે છે – ગ્રહણ કરનાર સાણસો જે લોઢું તે આદેય છે. તેનાથી લુહાર માફક જાણવું. અતિરિક્ત વિદ્યમાન આદાતા એના વડે દૃષ્ટાંતાર્થ કહ્યો. ઈત્યાદિ - X - X - X - X - આદાન કહ્યું. હવે પરિભોગ દ્વાર કહે છે –