Dasaveyaliya 205
Dasaveyāliya: ṭīkānusārī vivecana 205
- Language
- Gujarati
205
‘દશવૈકાલિક’ ભાષ્ય–૧૫ + વિવેચન [૪/ભાષ્ય-૧૫ + વિવેચન]
‘દેહ છે, તે ભોક્તા સહિત છે.’ આ પ્રતિજ્ઞા છે. ભોગ્યત્વથી હેતુ છે. થાળીમાં ભાત મૂકે, તે ખાનારને માટે જ મૂકાય છે. આ દૃષ્ટાંત છે. દેહનું ભોગવવું તે જીવ વડે છે. તે દેહમાં રહીને ભોગવતો હોવાથી પ્રતિજ્ઞા સિદ્ધ થઈ. પરિભોગ દ્વાર કહીને યોગદ્વાર કહે છે – બીજાના પ્રયોજેલા યોગો છે. યોગ - સાધન છે, તેમાં મન વચન કાયા એ કરણ છે. કરણપણું એ હેતુ છે - પરશુ વડે દૃષ્ટાંત છે. - X - હવે ઉપયોગ દ્વાર–