Pramāṇa · Search · About · API

Dasaveyaliya 216

Dasaveyāliya: ṭīkānusārī vivecana 216

Language
Gujarati

216

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૨૬ + વિવેચન [૪/૨૨૬ + વિવેચન]
કારણ વિભાગ, કારણ વિનાશ અને બંધના પ્રત્યયના અભાવથી જીવને પર આદિની માફક તંતુ વગેરે કારણ વિભાગ નથી. જીવને તાંતણાથી બનેલ છે, એમ ન સમજવું. એ પ્રમાણે કારણ વિનાશના અભાવમાં પણ જોડવું. તથા બંધ - જ્ઞાનાવરણાદિ પુદ્ગલ યોગલક્ષણ પ્રત્યયનો અભાવ થાય, એ હેતુ નથી. કેમકે બંધનું હેતુપણું ઉત્પન્ન થતું નથી. ઈત્યાદિ - X - X - અવિનાશના હેતુથી જીવનું નિત્યપણું છે. નિત્યપણું સિદ્ધ થવાથી અમૂર્ત્તપણું છે. - X - આ ગાથાનો સમાનાર્થ છે. વિશેષાર્થ ભાષ્યથી જાણવો.