Dasaveyaliya 217
Dasaveyāliya: ṭīkānusārī vivecana 217
- Language
- Gujarati
217
‘દશવૈકાલિક’ ભાષ્ય–૩૭, ૩૮ + વિવેચન [૪/ભાષ્ય-૩૭, ૩૮ + વિવેચન]
હવે ‘દેહથી અન્ય’ આ દ્વાર કહે છે. દેહથી જીવ જુદો છે. ઘર વગેરેમાં રહેલા પુરુષની માફક આ દૃષ્ટાંત છે. - X - આ પ્રયોગ ‘જીવ તે શરીર’ માનનારા વાદીના માનના ખંડન માટે છે. હવે બીજા પ્રયોગ કહે છે – ખલુ શબ્દ વિશેષણના અર્થવાળો હોવાથી કોઈ અંશે આત્મા દેહ તથા ઈન્દ્રિયોથી જુદો છે. ઈન્દ્રિયોથી કોઈ પદાર્થ જાણ્યો હોય તે ઈન્દ્રિય નાશ થવાથી પણ સ્મરણ થાય છે. - X - X - X - ઈન્દ્રિયના ઉપલબ્ધિ-પણાની શંકા નિવારવા કહે છે –