Dasaveyaliya 219
Dasaveyāliya: ṭīkānusārī vivecana 219
- Language
- Gujarati
219
‘દશવૈકાલિક’ ભાષ્ય–૪૧, ૪૨ + વિવેચન [૪/ભાષ્ય-૪૧, ૪૨ + વિવેચન]
અવધિજ્ઞાની આદિથી પણ આત્મા સાક્ષાત્ અગૃહ્યમાણ છે. તેને સત્યવક્તા સર્વજ્ઞ વીતરાગના વચનથી જાણવો. તે લોકમાં અમૂર્તત્વથી પ્રસિદ્ધ છે. આદિ શબ્દથી વેદ સિદ્ધાંત લીધો. આ રીતે જીવ અમૂર્ત્ત જાણવો. અમૂર્ત્ત કહ્યો, હવે નિત્યત્વદ્વાર કહે છે - X - જીવ નિત્ય છે. અહીં બૌદ્ધ મતનું ખંડન કરવા કહે છે – જીવ અવિનાશી છે. - X - X - ‘પરિમિતકાલીન જીવ’ના મતના ખંડન માટે કહ્યું - જીવ શાશ્વત છે. એટલે સર્વકાળ રહેનારો છે. - X - X - હવે બીજા હેતુ બતાવે છે –