Pramāṇa · Search · About · API

Dasaveyaliya 222

Dasaveyāliya: ṭīkānusārī vivecana 222

Language
Gujarati

222

‘દશવૈકાલિક’ ભાષ્ય–૪૭ + વિવેચન [૪/ભાષ્ય-૪૭ + વિવેચન]
અવિનાશી જીવ નિત્ય છે. શા માટે? વિકારના અનુલંભથી. જેમ ઘડો ભાંગતા ઠીકરી દેખાય, તેમ આત્માના ટુકડા દેખાતા નથી. નિત્યત્વ આદિ યોજના પૂર્વવત્‌. ચાલુ સંબંધવાળી જ નિર્યુક્તિ ગાથા કહે છે –