Dasaveyaliya 228
Dasaveyāliya: ṭīkānusārī vivecana 228
- Language
- Gujarati
228
‘દશવૈકાલિક’ ભાષ્ય–૫૪, ૫૫ + વિવેચન [૪/ભાષ્ય-૫૪, ૫૫ + વિવેચન]
જીવ છે તે અમય છે. એટલે બીજી વસ્તુનો બનેલો નથી. શા માટે? તેનું કોઈ કારણ નથી. જેમ આકાશ, સમય અને વસ્તુ અનિત્ય છે, તે બતાવે છે. જેમકે – માટીનો ઘડો. પણ આત્મા તેવો નથી. તેથી તે અનિત્ય નથી. - X - X - હવે સાફલ્યદ્વાર કહે છે – નિત્ય અનિત્ય જ પરિણામમાં જીવ છે એમ જાણવું. બીજા કાળમાં ફળ આપનારું લક્ષણ તે સાફલ્ય છે. કોને? કુશલ અકુશલ કર્મોનું. કાળ ભેદથી કર્તા અને ભોક્તાના પરિણામ ભેદ છતાં આત્માને તે બંનેની ઉત્પત્તિ થાય છે. એટલે કર્મોનું ફળ કાળાંતરે જીવને મળે છે. - X - સાફલ્ય દ્વાર કહ્યું. હવે પરિણામ દ્વાર કહે છે –