Dasaveyaliya 229
Dasaveyāliya: ṭīkānusārī vivecana 229
- Language
- Gujarati
229
‘દશવૈકાલિક’ ભાષ્ય–૫૬, ૫૭ + વિવેચન [૪/ભાષ્ય-૫૬, ૫૭ + વિવેચન]
જીવનું પરિણામ વિસ્તારથી લઈએ તો લોકપ્રમાણ છે. જે કેવળી સમુદ્ઘાતના ચોથા સમયે કેવલીને હોય છે. ત્યારે અવગાહના સૂક્ષ્મ બની આકાશના એકૈક આત્મપ્રદેશે ફેલાય છે. તે જીવના પ્રદેશ અસંખ્યાત છે, તે લોકાકાશ પ્રદેશ તુલ્ય છે. અનેક જીવોનું ગણના પરિણામ કહે છે – પ્રસ્થ વડે અથવા ચાર કૂડ વડે કોઈ વ્રીહી આદિ અનાજ માપે, તે અસત્ ભાવથી સ્થાપતા અનંતા લોક થાય, તે પ્રમાણે એક-એક જીવને જૂદો મૂકતા અનંતાલોક થાય. - X - X - પરિણામ દ્વાર કહેતાં જીવપદ પૂરું થયું.
હવે નિકાય પદ કહે છે –