Pramāṇa · Search · About · API

Dasaveyaliya 231

Dasaveyāliya: ṭīkānusārī vivecana 231

Language
Gujarati

231

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૩૦ + વિવેચન [૪/૨૩૦ + વિવેચન]
હવે ફરી સૂત્રનો યોગ છે. તેમાં અધિકાર નિકાય કાય વડે છે. અધિકાર - પ્રયોજન. શેષ નિકાયનું બતાવવું વ્યર્થ છે? તે શંકાના નિવારણ માટે કહે છે – અર્થની તુલનાવાળાનું કહેવું. તે વ્યુત્પત્તિ હેતુપણાથી અને પ્રદેશાંતરના ઉપયોગીપણાથી કહેલ છે. નિકાયપદ કહ્યું.
હવે સૂત્રાલાપક નિષ્પન્નનો અવસર છે - X - તેથી સૂત્ર કહે છે –