Dasaveyaliya 237
Dasaveyāliya: ṭīkānusārī vivecana 237
- Language
- Gujarati
237
‘દશવૈકાલિક’ ભાષ્ય–૫૮, ૫૯ + વિવેચન [૪/ભાષ્ય-૫૮, ૫૯ + વિવેચન]
જીવોની બે યોનિ જાણવી - વિધ્વસ્ત અને અવિધ્વસ્ત. તેમાં અવિધ્વસ્ત યોનિમાં તે જ અથવા અન્ય જીવ ઉગે છે. મૂળમાં જે બીજનો કે અન્ય જીવ વર્તે છે તે પહેલાં પત્ર સુધી એક જ જીવ છે. કંદથી બીજ સુધી બીજાં જીવો બનાવે છે. તે વનસ્પતિ જીવો જ છે. બાકી પૂર્વવત્ - X -