Dasaveyaliya 243
Dasaveyāliya: ṭīkānusārī vivecana 243
- Language
- Gujarati
243
‘દશવૈકાલિક’ સૂત્ર–૩૫ [૪/૩૫]
હવે પછી - ભગવન્! બીજા મહાવ્રતમાં મૃષાવાદથી વિરમણ, ભગવન્! હું મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરું છું. તે ક્રોધથી, લોભથી, ભયથી, હાસ્યથી છે. હું સ્વયં મૃષા બોલું નહીં, બીજા પાસે મૃષા બોલાવું નહીં, મૃષા બોલનારનું અનુમોદન ન કરું. જાવજ્જીવને માટે, ત્રિવિધ ત્રિવિધે - મન, વચન, કાયાથી કરું નહીં, કરાવું નહીં, કરનારને અનુમોદું નહીં. ભગવન્! હું તે મૃષાવાદને પ્રતિક્રમું છું, નિંદું છું, ગર્હુ છું, (મૃષાવાદ યુક્ત) આત્માને વોસિરાવું છું. ભગવન્! બીજા મહાવ્રતમાં ઉપસ્થિત થયેલો હું સર્વથા મૃષાવાદથી વિરમેલ છું.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit