Dasaveyaliya 255
Dasaveyāliya: ṭīkānusārī vivecana 255
- Language
- Gujarati
255
‘દશવૈકાલિક’ સૂત્ર–૪૨ [૪/૪૨]
તે ભિક્ષુ કે ભિક્ષુણી, જે સંયત, વિરત, પાપકર્મનો પ્રતિષેધ અને પ્રત્યાખ્યાન કરેલા છે, તે દિવસે કે રાત્રે, એકલા કે પર્ષદામાં, સૂતા કે જાગતા, - - તે પાણી, ઓસ, હિમ, ધુમ્મસ, કરા, જલકણ, શુદ્ધઉદક, ભીંજાયેલી કાયા કે વસ્ત્રથી તે સસ્નિગ્ધ કાયા કે વસ્ત્રને, - - એકવાર કે વારંવાર ન સ્પર્શે, આપીડન કે પરપીડન ન કરે, આસ્ફોટન કે પ્રસ્ફોટન ન કરે, આતાપના કે પ્રતાપના ન કરે, બીજા પાસે એકવાર કે વારંવાર સ્પર્શ ઈત્યાદિ ન કરાવે, એ પ્રમાણે સ્પર્શ આદિ કરતા બીજાની અનુમોદના ન કરે. ભદંત! હું તે (અપ્કાય વિરાધના) ને પ્રતિક્રમું છું, નિંદુ છું, ગર્હુ છું, તેવા આત્માને વોસિરાવું છું.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit