Pramāṇa · Search · About · API

Dasaveyaliya 260

Dasaveyāliya: ṭīkānusārī vivecana 260

Language
Gujarati

260

વિવેચન–૪૪
તે ભિક્ષુ૦ આદિ પૂર્વવત્‌. ગાથાર્થ કહ્યો જ છે. વિશેષ આ – સિત - ચામર, વિધવન - વીંઝણો, તાલવૃંત - મધ્યમાં છિદ્રવાળો દ્વિપુટ વીંઝણો, પત્ર - કમળના પત્ર આદિ, શાખા - વૃક્ષની ડાળી, પેહુણ - મયૂરાદિના પીંછા, ચેલ - વસ્ત્ર. આ બધાં વડે સાધુ શું ન કરે? પોતાનો દેહ અથવા ઉષ્ણ ઓદનાદિને મુખના વાયુ વડે ફૂંકે નહીં કે ચામરાદિ વીંઝણા વડે હવા ન નાંખે. સ્વયં ન કરે ઈત્યાદિ પૂર્વવત્‌.

Linked texts (1)