Pramāṇa · Search · About · API

Dasaveyaliya 264

Dasaveyāliya: ṭīkānusārī vivecana 264

Language
Gujarati

264

વિવેચન–૪૬
ગાથાર્થ કહ્યો છે. વિશેષ આ પ્રમાણે – અન્ય ઉપકરણ એટલે સાધુ ક્રિયા ઉપયોગી ઉપકરણ, તેમાં ક્રીડા આદિ રૂપ ત્રસકાય ક્યાંકથી આવી ચડેલો હોય તો જયણાપૂર્વક અથવા પ્રયત્નથી ફરી-ફરી સમ્યક્‌ રીતે જોઈને - પ્રમાર્જીને તેને ઉપઘાત રહિત સ્થાનમાં ત્યાગ કરે. પરંતુ તે ત્રસને પરસ્પર ગાત્ર સંસ્પર્શરૂપ પીડા ન પમાડે, આના દ્વારા પરિતાપનાદિનો પ્રતિષેધ કહેલો જાણવો. ઉદક - સ્થંડિલ, શય્યા - સંથારો કે વસતિ. આ પ્રમાણે ‘જયણા’ કહી. ચોથો અધિકાર કહ્યો.

Linked texts (1)