Dasaveyaliya 267
Dasaveyāliya: ṭīkānusārī vivecana 267
- Language
- Gujarati
267
‘દશવૈકાલિક’ સૂત્ર–૫૬ થી ૫૯ [૪/૫૬ થી ૫૯]
[૫૬] ‘પહેલું જ્ઞાન અને પછી દયા’ એ પ્રમાણે બધાં સંયત સ્થિત રહે. અજ્ઞાની શું કરશે? તે શ્રેય કે પાપને શું જાણશે?
[૫૭] સાંભળીને જ કલ્યાણને જાણશે, સાંભળીને જ પાપને જાણશે, બંનેને સાંભળીને, જે શ્રેય છે, તેનું આચરણ કરે.
[૫૮] જે જીવને જાણતો નથી, જે અજીવને જાણતો નથી. જીવાજીવને ન જાણતો. તે સંયમને કઈ રીતે જાણશે?
[૫૯] જે જીવને પણ જાણે છે, અજીવને પણ જાણે છે. જીવાજીવને જાણતો, તે જ સંયમને જાણી શકશે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit