Pramāṇa · Search · About · API

Dasaveyaliya 273

Dasaveyāliya: ṭīkānusārī vivecana 273

Language
Gujarati

273

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૩૪ + વિવેચન [૪/૨૩૪ + વિવેચન]
સમ્યગ્‌ જીવાજીવાભિગમ હેતુપણાથી એ પ્રમાણે આચારના ઉપદેશપણાથી યથાવસ્થિત ધર્મપ્રજ્ઞાપનાથી, ચારિત્રના નિમિત્તત્વથી ચારિત્ર ધર્મ છે. ધર્મ - તેના સારભૂતત્વથી તે શ્રુતધર્મ છે. અહીં આ ધર્મપ્રજ્ઞપ્તિ, ચારિત્રધર્મ ઈત્યાદિ શબ્દો એકાર્થિક છે. - X - X - અનુગમ કહ્યો. નયો પૂર્વવત્‌.