Dasaveyaliya 274
Dasaveyāliya: ṭīkānusārī vivecana 274
- Language
- Gujarati
274
હવે ‘પિંડૈષણા’ કહે છે. આનો સંબંધ આ છે – અનંતરાધ્યયનમાં સાધુનો આચાર, છ જીવનિકાયને આશ્રીને થાય, તેમ કહેલું. અહીં તો ધર્મકાય રહેતા છકાય રક્ષા થાય છે. ધર્મકાયના મુખ્યત્વે આહાર વિના સ્વસ્થતા ન રહે. તે આહાર સાવદ્ય અને નિરવદ્ય બે ભેદો છે. તેમાં નિરવદ્ય આહાર સાધુએ લેવો. - X - એ સંબંધે આ અધ્યયન આવેલ છે. આ જ વાત બીજી રીતે ભાષ્યકાર કહે છે –