Pramāṇa · Search · About · API

Dasaveyaliya 275

Dasaveyāliya: ṭīkānusārī vivecana 275

Language
Gujarati

275

‘દશવૈકાલિક’ ભાષ્ય–૬૧ + વિવેચન [૫/ભાષ્ય-૬૧ + વિવેચન]
અનંતર અધ્યયનમાં પ્રાણાતિપાત નિવૃત્તિ આદિ મૂલગુણ સમ્યક્‌ રીતે કહ્યા. પછી ઉત્તરગુણ પ્રસ્તાવથી આવેલ આ અધ્યયન છે. અહીં અનુયોગદ્વારનો વિષય પૂર્વવત્‌ કહેવો. હવે નામનિક્ષેપ કહે છે –