Dasaveyaliya 277
Dasaveyāliya: ṭīkānusārī vivecana 277
- Language
- Gujarati
277
‘દશવૈકાલિક’ સૂત્ર–૭૬, ૭૭ [૫/૧/૭૬, ૭૭]
[૭૬] ભિક્ષાકાળ પ્રાપ્ત થતાં અસંભ્રાંત અને અમૂર્ચ્છિત થઈને આ ક્રમ-યોગથી ભોજન-પાનની ગવેષણા કરે.
[૭૭] ગામમાં કે નગરમાં ગોચરાગ્રને માટે પ્રસ્થિત મુનિ અનુદ્વિગ્ન અને અવ્યાક્ષિપ્ત ચિત્તથી ધીમે-ધીમે ચાલે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit