Dasaveyaliya 285
Dasaveyāliya: ṭīkānusārī vivecana 285
- Language
- Gujarati
285
‘દશવૈકાલિક’ સૂત્ર–૯૪ [૫/૧/૯૪]
ભિક્ષાર્થે પ્રવિષ્ટ થનાર સાધુ મળ-મૂત્રને ન અટકાવે. જો મળ-મૂત્રની બાધા થાય તો પ્રાસુક સ્થાન જોઈ, અનુજ્ઞા લઈ, વોસિરાવે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit