Dasaveyaliya 289
Dasaveyāliya: ṭīkānusārī vivecana 289
- Language
- Gujarati
289
‘દશવૈકાલિક’ સૂત્ર–૯૮ થી ૧૦૧ [૫/૧/૯૮ થી ૧૦૧]
ગૌચરી માટે પ્રવેશેલ સાધુ –
[૯૮] આસક્તિપૂર્વક ન જુએ, અતિ દૂર ન જુએ, આંખો ફાડી-ફાડીને ન જુએ, કંઈ ભિક્ષા ન મળે તો પણ કંઈ બોલ્યા વિના પાછો ફરે.
[૯૯] અતિભૂમિ ન જાય, કૂળની ભૂમિને જાણીને મિત ભૂમિ સુધી જ જાય.
[૧૦૦] વિચક્ષણ સાધુ ત્યાં જ ઉચિત ભૂભાગને પ્રતિલેખે, સ્નાને + શૌચ સ્થાન તરફ દૃષ્ટિપાત ન કરે.
[૧૦૧] સર્વેન્દ્રિય સમાહિત ભિક્ષુ સચિત્ત પાણી અને માટી લાવવાનો માર્ગ તથા બીજ અને હરિતને વર્જીને ઊભો રહે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit