Pramāṇa · Search · About · API

Dasaveyaliya 291

Dasaveyāliya: ṭīkānusārī vivecana 291

Language
Gujarati

291

‘દશવૈકાલિક’ સૂત્ર–૧૦૨ થી ૧૦૪ [૫/૧/૧૦૨ થી ૧૦૪]
[૧૦૨] સાધુ ત્યાં ઉભો હોય તો, દેવા માટે લવાયેલ ભોજન અને પાનમાં અકલ્પિત ગ્રહણ ન કરે. કલ્પતું હોય તે જ ગ્રહણ કરે.
[૧૦૩] ભોજન લાવતી કોઈ ગૃહિણી, ભોજનને નીચે પાડે, તે દેનારને ના પાડી દે કે - મને તેવા પ્રકારનો આહાર ન કલ્પે.
[૧૦૪] પ્રાણ, બીજ અને વનસ્પતિનું સંમર્દન કરતા આહાર લાવતી અસંયમકારિણીને જાણીને, તેવા આહારનું વર્જન કરે.

Linked texts (1)