Dasaveyaliya 292
Dasaveyāliya: ṭīkānusārī vivecana 292
- Language
- Gujarati
292
વિવેચન–૧૦૨ થી ૧૦૪
ત્યાં - કુલોચિત ભૂમિમાં, ઊભા રહેલ સાધુને માટે ગૃહી પાન - ભોજન લાવે, તેમાં આ વિધિ છે – અનેષણીય ન લે, એષણીય આહાર ગ્રહણ કરે. કલ્પિક ગ્રહણ દ્રવ્યથી શોભન કે અશોભન હોય તો પણ અવિશેષથી ગ્રહણ કરે. વહોરાવવા આવતી ગૃહિણી કદાચિત્ તે દેશમાં અહીં-તહીં ભોજન-પાનને વેરતી આવે, તો તેને ભિક્ષાનો નિષેધ કરે. પ્રાયઃ સ્ત્રીઓ જ ભિક્ષા આપે છે, માટે અહીં સ્ત્રી કહ્યું છે. સિદ્ધાંતમાં કહેલ દોષ લાગવાથી ‘મારે આ રીતે ભિક્ષા લેવી ન કલ્પે’ તેમ કહેવું. - X - સાધુ નિમિત્તે અસંયમકરણ શીલા જાણીને પગેથી બીજ, પ્રાણી આદિ કચડતી આવે, તેની પાસેથી પણ ભિક્ષા ન લે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit