Pramāṇa · Search · About · API

Dasaveyaliya 293

Dasaveyāliya: ṭīkānusārī vivecana 293

Language
Gujarati

293

‘દશવૈકાલિક’ સૂત્ર–૧૦૫ થી ૧૦૯ [૫/૧/૧૦૫ થી ૧૦૯]
[૧૦૫-૧૦૬] એ જ પ્રમાણે એકમાંથી બીજા વાસણમાં નાંખીને, સચિત્ત વસ્તુનો સંસ્પર્શ કરીને તથા સચિત્ત પાણી હલાવીને, સચિત્ત પાણીમાં અવગાહન કરીને, ચલિત કરીને આહાર-પાણી લાવે તો મુનિ તેને નિષેધ કરીને કહે કે - ‘મને આ પ્રકારે લેવું ન કલ્પે.’
[૧૦૭] પુરોકર્મ-કૃત્‌ હાથથી, કડછીથી કે વાસણથી દેનારીને સાધુ નિષેધ કરીને કહે કે - મને આ પ્રકારે આહાર લેવો ન કલ્પે.
[૧૦૮] એ પ્રમાણે હાથ વગેરે ભીના હોય, સ્નિગ્ધ હોય, રજસહિત હોય, માટી-ખાર-હરતાલ-હિંગલોક-મનઃશીલ-અંજન-લવણ
[૧૦૯] ગેરુ - પીળી માટી - સફેદ માટી - ફટકડી - અનાજનું ભૂંસુ - તુરંતનો પીસેલો લોટ - ફળના ટૂકડા આદિથી સંસક્તમાં પણ જાણવું.

Linked texts (1)