Pramāṇa · Search · About · API

Dasaveyaliya 299

Dasaveyāliya: ṭīkānusārī vivecana 299

Language
Gujarati

299

‘દશવૈકાલિક’ સૂત્ર–૧૨૦, ૧૨૧ [૫/૧/૧૨૦, ૧૨૧]
પાણીનો ઘડો, પથ્થરની ઘંટી, પીઠ, શિલાપુત્ર, માટી આદિના લેપ કે શ્લેષ દ્રવ્યોથી અથવા બીજા કોઈ દ્રવ્યથી ઢાંકેલ વાસણનું મુખ શ્રમણ માટે ખોલીને આહાર દેનારીનો નિષેધ કરે અને કહે કે મને આવા પ્રકારે આહાર લેવો ન કલ્પે.

Linked texts (1)