Pramāṇa · Search · About · API

Dasaveyaliya 300

Dasaveyāliya: ṭīkānusārī vivecana 300

Language
Gujarati

300

વિવેચન–૧૨૦, ૧૨૧
ગાથાર્થ કહ્યો જ છે. વિશેષ વૃત્તિ આ પ્રમાણે – દકવાર એટલે જળકુંભ, પિહિત - ઢાંકેલ, નીસાએ - પ્રેષણી, પીઠક - કાષ્ઠ પીઠાદિ, લોઢ - શિલાપુત્રક, લેપ - માટીનો લેપ. તે સ્થગિત કે લિપ્તને શ્રમણાર્થે ખોલીને આપે, પોતાના માટે ખોલીને નહીં, આ રીતે આપેલું ન કલ્પે.

Linked texts (1)