Pramāṇa · Search · About · API

Dasaveyaliya 301

Dasaveyāliya: ṭīkānusārī vivecana 301

Language
Gujarati

301

‘દશવૈકાલિક’ સૂત્ર–૧૨૨ થી ૧૨૯ [૫/૧/૧૨૨ થી ૧૨૯]
[૧૨૨] જો મુનિ જાણી લે કે સાંભળી લે કે આ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ દાનાર્થે તૈયાર કરેલ છે...
[૧૨૩] તેવા પ્રકારના ભોજન-પાન સંયતોને અકલ્પ્ય છે, તે દેનારીનો નિષેધ કરીને કહે કે મને આવા પ્રકારના આહારાદિ ન કલ્પે. એ જ પ્રમાણે -
[૧૨૪, ૧૨૫] પુન્યાર્થે તૈયાર કરેલ ન કલ્પે.
[૧૨૬, ૧૨૭] વનીપકોને માટે તૈયાર કરેલ ન કલ્પે.
[૧૨૮, ૧૨૯] શ્રમણના નિમિત્તે તૈયાર કરેલ હોય તે ન કલ્પે.

Linked texts (1)