Pramāṇa · Search · About · API

Dasaveyaliya 303

Dasaveyāliya: ṭīkānusārī vivecana 303

Language
Gujarati

303

‘દશવૈકાલિક’ સૂત્ર–૧૩૦, ૧૩૧ [૫/૧/૧૩૦, ૧૩૧]
[૧૩૦] સાધુ-સાધ્વી ઔદ્દેશિક, ક્રીતકૃત, પૂતિકર્મ, આહૃત, અધ્યવતર, પ્રામિત્ય અને મિશ્રજાત આહાર ન લે.
[૧૩૧] સંયમી સાધુ શંકિત આહાર ઉદ્ગમ પૂછે કે આ કોના માટે કોણે બનાવેલ છે? ઉત્તર સાંભળીને નિઃશંકિત અને શુદ્ધ આહાર ગ્રહણ કરે.

Linked texts (1)