Dasaveyaliya 304
Dasaveyāliya: ṭīkānusārī vivecana 304
- Language
- Gujarati
304
વિવેચન–૧૩૦, ૧૩૧
ઉદ્દેશીને કરાયેલ તે ઔદ્દેશિક - ઉદ્દિષ્ટ કૃત કર્માદિ ભેદે છે. ક્રીતકૃત - દ્રવ્ય અને ભાવથી ક્રયક્રીત ભેદે. પૂતિકર્મ - સંભવતા આધાકર્મના અવયવ સંમિશ્ર રૂપ. અહૃત - સ્વગામેથી લાવેલ આદિ, અધ્યવપૂરક - પોતાને માટે બનાવેલમાં ઉમેરવા રૂપે. પ્રામિત્ય - સાધુ માટે છીનવીને દેવા રૂપ. મિશ્રજાત - પહેલાંથી જ ગૃહસ્થ અને સંયત માટે મિશ્ર રાંધેલ. આવો આહાર સાધુ વર્જે. ૦ હવે સંશયને દૂર કરવા કહે છે – ઉદ્ગમ તેની ઉત્પત્તિ રૂપ તે શંકિત અશનાદિના સ્વામી કે નોકરને પૂછે–આ કોના માટે કે કોણે બનાવેલ છે? ઈત્યાદિ. શુદ્ધ જાણે તો લે, અન્યથા દોષ લાગે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit