Pramāṇa · Search · About · API

Dasaveyaliya 319

Dasaveyāliya: ṭīkānusārī vivecana 319

Language
Gujarati

319

‘દશવૈકાલિક’ સૂત્ર–૧૭૬ [૫/૨/૧૭૬]
સંયત સાધુ લેપમાત્ર પર્યન્ત પાત્રને આંગળીથી સાફ કરી સુગંધયુક્ત હોય કે દુર્ગન્ધયુક્ત, બધું ખાઈ લે, શેષ પણ ન છાંડે.

Linked texts (1)