Pramāṇa · Search · About · API

Dasaveyaliya 320

Dasaveyāliya: ṭīkānusārī vivecana 320

Language
Gujarati

320

વિવેચન–૧૭૬
પ્રતિગ્રહ - પાત્ર, સંલિખ્ય - પ્રત્યેક દેશથી નિરવયવ કરીને, કઈ રીતે - ચાટીને અલેપ કરે. સાધુ દુર્ગંધી કે સુગંધી ભોજન, ગંધના ગ્રહણથી રસ આદિ પણ લેવા. એ બધું સંપૂર્ણ ખાઈ જાય, સંયમ વિરાધના ન થાય માટે કંઈ પણ ન છોડે. આ અર્થની મહાનતા બતાવવા સૂત્રાર્ધમાં વિપરીત પણ કહ્યું. પ્રતિગ્રહ શબ્દ માંગલિક હોવાથી ઉદ્દેશાની આદિમાં મૂકેલ છે. - X -

Linked texts (1)