Dasaveyaliya 321
Dasaveyāliya: ṭīkānusārī vivecana 321
- Language
- Gujarati
321
‘દશવૈકાલિક’ સૂત્ર–૧૭૭, ૧૭૮ [૫/૨/૧૭૭, ૧૭૮]
વસતિમાં કે સ્વાધ્યાય ભૂમિમાં બેઠેલો અથવા ભિક્ષાર્થે ગયેલો મુનિ અપર્યાપ્ત પદાર્થ ખાઈને, જો તેનાથી નિર્વાહ ન થઈ શકે તો કારણ ઉત્પન્ન થતાં પૂર્વોક્ત અને આ ઉત્તરવિધિથી ભોજન-પાનની ગવેષણા કરે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit