Dasaveyaliya 322
Dasaveyāliya: ṭīkānusārī vivecana 322
- Language
- Gujarati
322
વિવેચન–૧૭૭, ૧૭૮
શય્યા - વસતિ, નૈષેધિકી - સ્વાધ્યાય ભૂમિ, અથવા શય્યા જ ખરાબ હોય તો તેના નિષેધથી નૈષેધિકી કહેવાય. તેમાં રહેલ સાધુને ગૌચરીમાં પૂરો આહાર ન મળેલો હોય, તપસ્વી થોડું-થોડું ખાતો હોય, તેટલાથી તેનો નિર્વાહ ન થાય અથવા બીમાર હોય તો ઓછું ખાય. તેથી કારણ - વેદના ઉત્પન્ન થતાં પુષ્ટ આલંબન હોય તો ભોજન-પાનની ગવેષણા કરે. અન્યથા એક વખત ભોજન કરેલાં જ યતિ પૂર્વોક્ત ભિક્ષા કાળ સંપ્રાપ્તતાં, ચોથી ગાથા મુજબ ગૌચરી લેવા જાય.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit