Dasaveyaliya 329
Dasaveyāliya: ṭīkānusārī vivecana 329
- Language
- Gujarati
329
‘દશવૈકાલિક’ સૂત્ર–૨૦૪, ૨૦૫ [૫/૨/૨૦૪, ૨૦૫]
[૨૦૪] સ્ત્રી કે પુરુષ, બાલ કે વૃદ્ધ વંદના કરતા હોય તો તેની પાસે કોઈ પ્રકારે યાચના ન કરે, આહાર ન આપે તો તેને કઠોર વચન પણ ન કહે.
[૨૦૫] વંદન ન કરે તો તેના ઉપર કોપ ન કરે. વંદન કરે તો અહંકાર ન કરે. આ રીતે ભગવંતની આજ્ઞાનું અન્વેષણ કરનાર મુનિનું શ્રામણ્ય અખંડ રહે છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit