Dasaveyaliya 330
Dasaveyāliya: ṭīkānusārī vivecana 330
- Language
- Gujarati
330
વિવેચન–૨૦૪, ૨૦૫
સ્ત્રી કે પુરુષ, અપિ શબ્દથી નપુંસક પણ લેવા. તરુણ કે વૃદ્ધ કહેવાથી મધ્યમ વયના પણ લેવા. વંદન કરે તો આ ભદ્રક છે, માની યાચના ન કરે. અન્ન આદિના અભાવે કે માંગેલ ન આપે તો કઠોર શબ્દો ન કહે કે ફોગટ શું વંદન કરે છે? - X - કોઈ ગૃહસ્થાદિ કદાચ ન વાંદે તો કોપે નહીં. રાજાદિ કોઈ વાંદે તો અભિમાન ન કરે. - X
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit