Pramāṇa · Search · About · API

Dasaveyaliya 342

Dasaveyāliya: ṭīkānusārī vivecana 342

Language
Gujarati

342

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૪૬ + વિવેચન [૬/૨૪૬ + વિવેચન]
પૂર્વે ક્ષુલ્લકાચાર કથામાં જ્ઞાનાચારાદિ કહ્યા. તે સર્વે અહીં કહેવું. તે આક્ષેપણી આદિ કથા કહેવી. ચ શબ્દથી તે જ પ્રતિપક્ષે મહત્‌ કહેવી. આચારકથામાં મોટી અહીં પ્રસ્તુત છે. નામનિષ્પન્નનિક્ષેપ કહ્યો. હવે સૂત્રઅનુગમમાં અસ્ખલિતાદિ ગુણયુક્તસૂત્ર કહેવું જોઈએ, તે આછે–