Dasaveyaliya 345
Dasaveyāliya: ṭīkānusārī vivecana 345
- Language
- Gujarati
345
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૪૭, ૨૪૮ + વિવેચન [૬/૨૪૭, ૨૪૮ + વિવેચન]
ધર્મ - સામાન્યથી બાવીશ પ્રકારે છે. ગૃહસ્થ ધર્મ બાર ભેદે છે અને અણગાર ધર્મ દશ ભેદે છે. આ સંક્ષેપથી કહ્યું. વિસ્તારથી કહે છે - સ્થૂળ પ્રાણાતિપાત નિર્વૃત્તિ આદિ પાંચ અણુવ્રત, દિગ્વ્રતાદિ ત્રણ ગુણવ્રતો, સામાયિક આદિ ચાર શિક્ષાપદો એ બાર ભેદે ગૃહીધર્મ છે. આવશ્યકમાં તેનું સ્વરૂપ જોવું.