Dasaveyaliya 346
Dasaveyāliya: ṭīkānusārī vivecana 346
- Language
- Gujarati
346
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૪૯, ૨૫૦ + વિવેચન [૬/૨૪૯, ૨૫૦ + વિવેચન]
સાધુ ધર્મ કહે છે – ક્ષાંતિ, માર્દવ, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિંચન્ય, બ્રહ્મચર્ય. તેનો ભાવાર્થ પહેલાં અધ્યયનથી જાણવો. આ ધર્મની વ્યાખ્યા કરી. હવે તેનો અર્થ કહે છે – અર્થ નો નિક્ષેપો ‘નામાદિ’ ચાર ભેદે છે. તે સામાન્યથી અર્થ છ ભેદે તદ્વ્યતિરિક્ત દ્રવ્યાર્થ છે અને વિશેષથી ચોંસઠ ભેદે છે. તેનો અવયવાર્થ કહે છે –