Dasaveyaliya 347
Dasaveyāliya: ṭīkānusārī vivecana 347
- Language
- Gujarati
347
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૫૧, ૨૫૨ + વિવેચન [૬/૨૫૧, ૨૫૨ + વિવેચન]
યવ આદિ ધાન્ય, રત્ન, સુવર્ણ, ભૂમિગૃહાદિ સ્થાવર, ગાડું વગેરે દ્વિપદ, ગાય આદિ ચતુષ્પદ, તામ્રકળશાદિ કુપ્ય. એ ઓઘથી છ પ્રકારનો અર્થ અનંતરોક્ત તીર્થંકર ગણધરો વડે પ્રરૂપિત છે. હવે તેને વિસ્તારથી કહે છે – ચોવીશ પ્રકારનું ધાન્યાર્થ અને રત્નાર્થ જાણવું. સ્થાવરાર્થ ત્રણ ભેદે, પદાર્થ બે ભેદે, ચતુષ્પદાર્થ દશ ભેદે તથા કુપ્યાર્થ અનેક પ્રકારે છે. આ બધાં ધાન્યાદિ ભેદોને હવે વિસ્તારથી કહેશે.