Pramāṇa · Search · About · API

Dasaveyaliya 355

Dasaveyāliya: ṭīkānusārī vivecana 355

Language
Gujarati

355

‘દશવૈકાલિક’ સૂત્ર–૨૩૧, ૨૩૨ [૬/૨૩૧, ૨૩૨]
બાળક હોય કે વૃદ્ધ, રોગી હોય કે નિરોગી, બધાં મુમુક્ષુ એ જિનગુણોનું પાલન અખંડ અને અસ્ફૂટિત રૂપે કરવું જોઈએ. તે ગુણો જે પ્રકારે છે તે પ્રકારે મારી પાસેથી સાંભળો. ઉક્ત આચારના અઢાર સ્થાનો છે. જે અજ્ઞ સાધુ આ અઢારમાંના કોઈ એક સ્થાનને પણ વિરાધે છે, તે નિર્ગ્રન્થતાથી ભ્રષ્ટ થઈ જાય છે.

Linked texts (1)