Dasaveyaliya 356
Dasaveyāliya: ṭīkānusārī vivecana 356
- Language
- Gujarati
356
વિવેચન–૨૩૧, ૨૩૨
જે દ્રવ્ય - ભાવ બાળપણાથી વર્તે છે તે ક્ષુલ્લક, દ્રવ્ય ભાવ થકી વૃદ્ધ તે અબાલવૃદ્ધ કહ્યા. વ્યાધિવાળા કે વગરના તે સરોગી અને નીરોગી, તેઓમાં અહીં કહેવાનાર જે ગુણો અખંડ અને અસ્ફૂટિત છે. અખંડ - દેશ વિરાધનાના ત્યાગથી, અસ્ફુટિત - સર્વ વિરાધનાના ત્યાગથી. આ ગુણો અગુણના પરિહારથી અખંડ અને અસ્ફૂટ થાય છે. તેથી અગુણો કહે છે - તે ૧૮ અસંયમ સ્થાનો છે, જેને આશ્રીને અજ્ઞો તેના સેવનથી અપરાધને પામે છે. કઈ રીતે અપરાધ કરે? તેનાથી અન્યતર સ્થાનમાં વર્તતા પ્રમાદથી નિર્ગ્રન્થભાવ થકી નિશ્ચયનયથી સાધુતાથી દૂર થાય છે. આ જ અર્થને સૂત્રસ્પર્શ નિર્યુક્તિ વડે સ્પષ્ટ કરે છે –
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit